Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

LRB police constable recruitment 2021, online form,Gujarat Police Constable Bharti 2021 | Apply Online Started at @ ojas.gujarat.gov.in

Gujarat Police Constable Bharti 2021 | Apply Online Started at @ ojas.gujarat.gov.in
Police constable form bharaya
Police constable











🔥 *ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.*

 તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Important Links



Important Dates
Apply Online Started Date : 23/11/2021

Apply Online Last Date : 09/11/2021



Post a Comment

0 Comments