ગુજરાતમાં ધો 6 થી 8ના વર્ગો શરૂ થવાને લઈ મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ જુઓ શું કહ્યું
ગુજરાતમાં 6 થી 8 ધોરણ શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ મહત્વના સંકેતો આપ્યા છે. આગામી 15 ઓગસ્ટ બાદ શાળાઓમાં ફરી 6 થી 8ના વર્ગો શરૂ થઈ શકે છે
ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની યોજાયેલી કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાતમાં અગામી 15 ઓગસ્ટ બાદ પ્રાથમીક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.
મળી છે.
15 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે વિચારણા
ખાસ કરીને શિક્ષણમંત્રીએ હવે તે સંકેત આપી દીધા છે, કે સરકાર 15 ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવા બાબતે વિચારી રહી છે. આ બાબતે 15 ઓગસ્ટ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જેમા ધોરણ 6 થી 8ના સ્કૂલો ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા છે.
Gujarat Schools to reopen for classes 9 to 11 soon. The offline classes will resume from July 26, 2021. As per the orders issued by the state government, schools have been allowed to reopen only at 50% capacity for physical classes to take place.
0 Comments